Sunday, January 5, 2025
HomeGujaratમોરબી : માધાપર રહેણાંક મકાનમાંથી દારૂ-બીયરનાં જથ્થા સાથે એક ઝડપાયો, એકની શોધખોળ

મોરબી : માધાપર રહેણાંક મકાનમાંથી દારૂ-બીયરનાં જથ્થા સાથે એક ઝડપાયો, એકની શોધખોળ

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન બાતમીના આધારે મોરબીના માધાપર શેરી નં.૨૦ માં રહેતા મહેશભાઈ વજાભાઈ ખીટનાં રહેણાક મકાનમાં રેઈડ કરી સ્થળ પરથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ મેસડોવેલ નંબર ૧ સુપીરીયર વ્હિસ્કીની બોટલો નંગ ૫૯ કિં.રૂ.૨૨,૧૨૫/-, બ્લેક પેશન ડીલક્ષ વ્હિસ્કીની બોટલો નંગ ૪ કિં.રૂ.૧૨૦૦/- તથા ટુબર્ગ બીયરના ટીન નંગ ૩૬ કિં.રૂ. ૩૬૦૦/- એમ કુલ મળી કિં.રૂ.૨૬,૯૨૫/- નાં મુદ્દામાલ સાથે આરોપી મહેશભાઈ વજાભાઈ ખીટને ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપી કિશન પોપટભાઈ ખીટ હાજર ન મળી આવતા તેની વિરૂદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!