Friday, April 26, 2024
HomeGujaratટંકારા : પૈસા આપવા મામલે એક શખ્સે યુવાનને છરીનો ઘા ઝીંક્યો

ટંકારા : પૈસા આપવા મામલે એક શખ્સે યુવાનને છરીનો ઘા ઝીંક્યો

ટંકારા પોલીસ સ્ટેશનમાં મુળ દાહોદનાં વતની અને હાલ લજાઈ ગામ નજીક પંકજભાઈ દયારામભાઈ મસોતની વાડીમાં રહેતા રાકેશભાઈ ધૂળાભાઈ હઠીલા (ઉ.વ.૩૨)એ આરોપી કેવનભાઈ નરસિંગભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯નાં રોજ આરોપીએ ફરિયાદીને સવારે પૈસા આપવા માટે આવવાનું કહેતા ફરિયાદી રાકેશભાઈ તથા સાથેના વ્યક્તિ આરોપી કેવનભાઈને પૈસા દેવા સાંજે ગયેલ હોય જેથી આરોપી કેવનભાઈએ તને પૈસા સવારે આપવા આવાનું કહેલ એમ કહી ઈશ્કેરાઈ જઈ ગાળો આપી છરી વડે એક ઘા કરી ફરિયાદીને જમણા ખંભા પાસે ઈજા પહોચાડી હતી. ટંકારા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!