Thursday, May 9, 2024
HomeGujaratમોરબી : ખરેડા ગામની સીમમાંથી બાઈકમાં દેશી દારૂની હેરાફેરી કરતાં એક પકડાયો

મોરબી : ખરેડા ગામની સીમમાંથી બાઈકમાં દેશી દારૂની હેરાફેરી કરતાં એક પકડાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૪નાં રોજ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ખરેડા ગામની સીમમાંથી આરોપી મહેશભાઈ ઘનશ્યામભાઈ હમીરપરાને હોન્ડા કંપનીનાં હોર્નેટ બાઈક નં. જીજે-૩૬-એબી-૩૫૦૮ માં પ્લાસ્ટિકનાં બાચકામાં દેશી દારૂ લીટર ૫૦ (કિં.રૂ.૧૦૦૦/-)ની હેરાફેરી કરતાં ઝડપી પાડ્યો હતો. પોલીસે દેશી દારૂ અને બાઈક (કિં.રૂ ૮૦,૦૦૦/-) મળી કુલ રૂ. ૮૧,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!