Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : વિસીપરામાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

મોરબી : વિસીપરામાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં વીસીપરા મેઇન રોડ પર નવાબ ઉર્ફે બાદશાહ ફતેમામદ દાદુભાઇ કટીયાના રહેણાક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮ (કીંમત રૂ ૯૦૦૦) તથા બીયર ભરેલ કુલ ટીન ૨૪ (કિ.રૂ.૨૪૦૦) મળી કુલ કિ.રૂ. ૧૧૪૦૦/- નો મુદ્દામાલ ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે રાખેલ હતો. પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી નવાબ ઉર્ફે બાદશાહ ફતેમામદ દાદુભાઇ કટીયાની ધરપકડ કરી તેની વિરૂદ્ધ મોરબી સીટી બી ડીવી.પો.સ્ટે.માં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!