Sunday, December 22, 2024
HomeGujaratમોરબી : કબીર ટેકરી વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

મોરબી : કબીર ટેકરી વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન કબીર ટેકરી શેરી નં-૮ ના નાકા પાસેથી આરોપી તોફીકભાઇ હુશેનભાઇ લાખા (ઉ.વ.૩૨, રહે.મોરબી કબીર ટેકરી શેરી નં-૮) વાળાને ભારતીય બનાવટનાં વિદેશી દારૂ ઓરેન્જ હિલ વોડકાના ૧૮૦એમ.એલનાં કાચના ચપલા નંગ ૩ કિં.રૂ. ૩૦૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહી. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!