Friday, January 3, 2025
HomeGujaratમોરબી : વાઘપરાનાં નાલા પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

મોરબી : વાઘપરાનાં નાલા પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૮ના રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વાઘપરાના નાલા પાસેથી રમીજખાન નુરખાન સીપાઇ (ઉ.વ.૩૨)ને ભારતીય બનાવટની વીદેશી દારૂની કાઉન્ટી કલબ ડીલકસ વ્હિસ્કીની કંપની શીલ બંધ બોટલો નંગ ૦૨ (કિ.રૂ.૬૦૦/-) સાથે ઝડપી પાડી વિદેશી દારૂની બોટલો કબ્જે કરી આરોપી રમીજખાન વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!