Wednesday, May 25, 2022
HomeGujaratમોરબી: નવલખી રોડ પર કુબેરનગરના ગેઇટ પાસેથી વ્હીસ્કીની બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: નવલખી રોડ પર કુબેરનગરના ગેઇટ પાસેથી વ્હીસ્કીની બોટલો સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૬ના રોજ મોરબીમાં નવલખી રોડ પર કુબેરનગરના ગેઇટ પાસેથી ધીરજભાઇ ગોવીંદભાઇ ચાવડાને ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂ વ્હીસ્કીની બે બોટલો (કિં.રૂ.૬૦૦/-) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલો જપ્ત કરી આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી ધીરજભાઈની અટકાયત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!