Sunday, January 5, 2025
HomeGujaratદારૂના ગુન્હામાં સંડોવાયેલ પાંચ માસથી ફરાર આરોપીને ઝડપી લેતી મોરબી પેરોલ ફર્લો...

દારૂના ગુન્હામાં સંડોવાયેલ પાંચ માસથી ફરાર આરોપીને ઝડપી લેતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ

ઇંગ્લીશ દારૂના ગુન્હામાં સંડોવાયેલ શખ્સ છેલ્લા પાંચ માસથી પોલીસને હાથતાળી આપી ફરાર હતો જેને આજે મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમેં ટંકારા ખીજડીયા ચોકડી પાસેથી દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ ફરાર આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય તે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ વાઘેલા,ચંન્દ્રકાંતભાઇ વામજા તથા કોન્સ્ટેબલ બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારૂ ના ગુન્હામાં સંડોવાયેલ ફરાર શખ્સ આરોપી હરેશભાઇ નરશીભાઇ દેવાયતકા (ઉ.વ.૩૦)રહે.હાલ માલીયાસણ તા.જી.રાજકોટ મૂળ રહે રંઘોડા તા.ઉમરાળા

જી.ભાવનગરવાળાને ટંકારા ખીજડીયા ચોકડી પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે વાકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આકામગીરી દરમિયાન પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, રજનીભાઇ કૈલા, સંજયભાઇ પટેલ, કૌશીકભાઇ મારવાણીયા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, કોન્સ્ટેબલ બ્રિજેશભાઇ કાસુન્દ્રા ભરતભાઇ

મિયાત્રા,અશોકસિંહ ચુડાસમા, વિક્રમભાઇ કુગશીયા સહિતના હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!