Friday, December 27, 2024
HomeGujaratMorbiઅસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પાંચ બુટલેગરોને પાસા હેઠળ જેલ હવાલે કરતી મોરબી...

અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પાંચ બુટલેગરોને પાસા હેઠળ જેલ હવાલે કરતી મોરબી પોલીસ

આગામી વિધાનસભા પેટા ચુંટણીને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ મતદાન થાય તે હેતુસર મોરબી પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઈ, મોરબી સીટી બી ડિવી. પીઆઈ આઈ. એમ. કોંઢીયા તથા તાલુકા પીએસઆઈ એ. એ. જાડેજા મારફતે પાંચ પાસા વોરંટ ની બજવણી કરવામાં આવતા પ્રોહિબિશનની અસામાજીક દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ભરતભાઈ પીઠાભાઈ ધાંધલ રહે. ભલગામ તા. વાંકાનેર, રાહુલભાઈ વનરાજભાઇ બાલાસરા રહે. નવા રાજાવડ તા. ટંકારા, રવી હેમંતભાઈ કુવરીયા રહે. ત્રાજપર, મહેબુબભાઈ સુલેમાનભાઈ સુમરા રહે. વીશીપરા, ધર્મેશભાઈ જગદીશભાઈ મેર રહે. વીશીપરા વાળાને પાસા હેઠળ અટક કરી જેલ હવાલે મોકલવા તજવીજ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!