Friday, April 19, 2024
HomeNewsWakanerવાંકાનેર બાઉન્ડ્રી નજીક વાહનચેકિંગ દરમિયાન પોલીસ સાથે બોલાચાલી, ફરજમાં રૂકાવટ બાબતે નોંધાઈ...

વાંકાનેર બાઉન્ડ્રી નજીક વાહનચેકિંગ દરમિયાન પોલીસ સાથે બોલાચાલી, ફરજમાં રૂકાવટ બાબતે નોંધાઈ ફરીયાદ

વાંકાનેર પોલીસ ટીમ વાંકાનેર બાઉન્ડ્રી નજીક વાહન ચેકિંગ કામગીરી કરતી હોય તે દરમ્યાન એક ઇસમે બોલાચાલી કરી ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકામાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા અજયસિંહ અનિરુદ્ધસિંહે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ વાંકાનેર બાઉન્ડ્રી ખાતે વાહન ચેકિંગની કાયદેસર ફરજમાં હોય ત્યારે આરોપી સતીશ ઉર્ફે હરેશભાલ રાઠોડ (ઉ.વ.૨૬) રહે જામનગર રોડ રાજકોટ વાળાએ ફરજમાં અડચણ ઉભી કરી અપશબ્દો બોલી કાયદેસર ફરજમાં રૂકાવટ કરી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે તેમજ આરોપીને પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!