Thursday, April 25, 2024
HomeNewsBirthdayમોરબી એ ડીવીઝન માં ફરજ બજાવતા પોલીસકર્મી જયદીપ પટેલનો આજે જન્મદિવસ

મોરબી એ ડીવીઝન માં ફરજ બજાવતા પોલીસકર્મી જયદીપ પટેલનો આજે જન્મદિવસ

મોરબી એ ડીવીઝન માં ફરજ બજાવતા પોલીસકર્મી જયદીપ પટેલનો આજે જન્મદિવસ

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડીવીઝન પોલીસમથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી જયદીપભાઈ હર્ષદભાઈ પટેલ નો આજે જન્મદિવસ છે જેમાં ૧૭-૦૧-૧૯૯૧ ના રોજ મોરબી તાલુકાના રંગપર ગામે જન્મેલા જયદીપ ભાઈ નાનપણથી જ અનોખી પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે ત્યારે જયદીપ પટેલ મોરબી જિલ્લામાં પણ જુદા જુદા પોલીસમથકમાં ફરજ બજાવી ચુક્યા છે જેમાં આજે જયદીપ પટેલનો આજે જન્મદિવસ હોય બહોળું મિત્ર વર્તુળ ધરાવતાં જયદીપ પટેલને ઠેર ઠેરથી ઉત્તરોત્તર પ્રગતિ કરી આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે સાથે જ મોરબી મિરર ટિમ પણ જયદીપ પટેલને શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!