Friday, March 29, 2024
HomeNewsMorbiમોરબીમાં રામધન આશ્રમમાં ઋષિ પંચમીએ મહિલાઓનાં સામુહિક સ્નાન અને ધાર્મિક કાર્યક્રમો મોકુફ

મોરબીમાં રામધન આશ્રમમાં ઋષિ પંચમીએ મહિલાઓનાં સામુહિક સ્નાન અને ધાર્મિક કાર્યક્રમો મોકુફ

મોરબીના મહેન્દ્ર નગર ગામ નજીક આવેલા રામધન આશ્રમમાં દર વર્ષેઋષિ પંચમીના દિવસે મહિલાઓ પૂજા અર્ચના માટે આવે છે જ્યાં મહિલાઓ સ્નાન અને પૂજા વિધિ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે જોકે ચાલુ વર્ષે કોરોના મહામારી ને ધ્યાને લઇ સરકારની ગાઈડલાઈ મુજબ ઋષી પંચમીના દિવસે થતા કાર્યક્રમ મોકુફ રાખવામા આવ્યા છે મહિલાઓ માત્ર દર્શન અને પૂજા વિધિ જ કરી શકશે અને મહિલોએ માસ્ક પહેરી અને શૉશ્યલ ડિસ્ટન્સ જાળવી આવવા આશ્રમનાં મહંત ભાવેશ્વરીમાં એ જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!