Sunday, December 22, 2024
HomeGujaratમોરબી : રામધન આશ્રમ ખાતે જરૂરિયાતમંદ લોકોને રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું

મોરબી : રામધન આશ્રમ ખાતે જરૂરિયાતમંદ લોકોને રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું

રામધન આશ્રમ ખાતે જરૂરિયાતમંદ લોકોને રાશનની કીટનું વિતરણ કરી ધુળેટીની અનુકરણીય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે અંદાજે ૧૫૦-૨૦૦ જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોરોના અંગેની સરકાર દ્વારા જાહેર કરાયેલ ગાઈડલાઈનનો સંપૂર્ણપણે પાલન કરી યોજવામાં આવ્યો હતો તેમ મુકેશભગતની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!