Wednesday, December 25, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી સ્વ.અનિલકુમાર નવલશંકર ભટ્ટનું દુઃખદ અવસાન/બેસણું

મોરબી નિવાસી સ્વ.અનિલકુમાર નવલશંકર ભટ્ટનું દુઃખદ અવસાન/બેસણું

ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ અનિલકુમાર નવલશંકર ભટ્ટ ઉ.વ. 83 તે મમતાબેન (ટંકારા) અને નિરાલીબેન (મોરબી)નાં પિતા તથા ભાવિનભાઈ અને ગોપાલભાઈ ઓઝા (એડવોકેટ) ના સસરા નું તારીખ ૨૭/૧૧/૨૦૨૩ નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું સદગત નું બેસણું તારીખ ૨૯/૧૧/૨૦૨૩ ને બુધવાર ના રોજ સાંજે ૪:૦૦ થી ૫:૦૦ વાગ્યે ગોપાલભાઈ ઓઝાનાં નિવાસસ્થાન સરસ્વતી એપાર્ટમેન્ટ સત્યમ પાન વાળી શેરી સરદાર બાગ સામે રાખવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!