Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી: જબુબેન મકનભાઈ રંગપરીયાનુ દુઃખદ અવસાન; આવતી કાલે શુક્રવારે બેસણું

મોરબી: જબુબેન મકનભાઈ રંગપરીયાનુ દુઃખદ અવસાન; આવતી કાલે શુક્રવારે બેસણું

મોરબી:જબુબેન મકનભાઈ રંગપરીયા(ઉં.વ. 88)

- Advertisement -
- Advertisement -

તે સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપરીયા તેમજ શ્રી મહેશભાઈ મકનભાઈ રંગપરીયા તેમજ શ્રી પ્રવીણભાઈ મકનભાઈ રંગપરીયાના માતૃશ્રી તથા પત્રકાર યોગેશભાઈ રમેશભાઈ રંગપરીયા તથા ભાસ્કરભાઈ મહેશભાઈ રંગપરીયા તથા બ્રિજેશભાઈ મહેશભાઈ રંગપરીયાના દાદીમાનું તા.17-07-2024 ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સદગતનું બેસણું તા.19-07-2024 ને શુક્રવાર ના રોજ સવારે 8:00 થી 10 કલાકે સ્થળ યુનીટ નં.-01 પટેલ સમાજ વાડી રાજપર ગામ મોરબી ખાતે રાખેલ છે…રંગપરીયા પરિવારના જયશ્રી કૃષ્ણ…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!