Saturday, May 18, 2024
HomeNewsBirthdayમોરબી સમસ્ત બ્રહ્મ સમાજ મહામંત્રી અમુલભાઈ જોશીનો આજે જન્મદિવસ ઠેર ઠેરથી શુભેચ્છાઓ...

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ મહામંત્રી અમુલભાઈ જોશીનો આજે જન્મદિવસ ઠેર ઠેરથી શુભેચ્છાઓ નો ધોધ

મોરબી તાલુકાના બંધુનગર પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી અને પોતાના નામ પ્રમાણે અમૂલ્ય ગુણો થી સભર એવા અમૂલભાઈ જોષીનો આજે જન્મદિવસ છે પોતાના દરેક સમયે લોકોની સેવા તેમજ વિધાર્થીઓ ના ભવિષ્ય અંગે સતત ચિંતિત રહેતા એવા અમુલભાઈ જોષી કોઈ પણ સમયે સેવાકાર્યો માટે તત્પર રહે છે તેમજ બ્રહ્મસમાજ ના વિધાર્થી ઓ અને યુવાનો રમત ગમત હોય કે પછી શિક્ષણ હોય દરેક ક્ષેત્ર માં માર્ગદર્શન અને જરૂરી આયોજનો કરવા હરહંમેશ તત્પર રહેતા અમુલભાઈ જોશીને આજે તેમના જન્મદિવસ નિમિતે મોરબી તેમજ સમગ્ર ગુજરાતમાંથી બ્રહ્મસમાજ અને તેમના ભુતપૂર્વ વિધાર્થીઓ તેમજ સામાજિક અગ્રણીઓ તરફથી શુભેછાઓ નો ધોધ વરસી રહ્યો છે ત્યારે મોરબી મીરર ટીમ દ્વારા પણ તેઓને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!