Friday, January 3, 2025
HomeGujaratમોરબી : લાતી પ્લોટમાં ધડીયાળના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા, ક્લોક મુમેન્ટના કાર્ટુનની ચોરી

મોરબી : લાતી પ્લોટમાં ધડીયાળના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા, ક્લોક મુમેન્ટના કાર્ટુનની ચોરી

મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં શક્તિપ્લોટ શેરી-૮ માં ડાર્વિન એપાર્ટમેન્ટમાં રહેતા અશોકભાઈ છગનભાઈ મહેતાએ ફરિયાદ નોંધાવી છે કે મોરબીના લાતીપ્લોટ શેરી-૩ માં ફેના કલોક કારખાનામાં ગત તા.૨૦ ના રાત્રે ૯ વાગ્યા થી તા.૨૧ નાં સવારે ૧૧ વાગ્યા દરમ્યાન કોઈ સમયે અજાણ્યા ઇસમે કારખાનમાં પ્રવેશ કરી કારખાનામાંથી ચાવી મેળવી પહેલા માળે રાખેલ કલોક(ધડીયાળ)ના મુમેન્ટના કાર્ટુન નંગ-૧૬ જેમાં ધડીયાળ મુમેન્ટ નંગ-૮૦૦૦/- કિં.રૂ.૪૬૦૦૦ ના મુદામાલની ચોરી કરી લઇ ગયો હતો. મોરબી એ ડીવીઝન પોલીસે ચોરીનાં બનાવની ફરિયાદ નોંધી ચોરને પકડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!