Saturday, April 20, 2024
HomeGujaratમોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર ડમ્પર અને પ્લેઝર વચ્ચે અકસ્માત : બે...

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર ડમ્પર અને પ્લેઝર વચ્ચે અકસ્માત : બે યુવતીઓ ઈજાગ્રસ્ત

મોરબીની મહાવીરનગર સોસાયટીમાં સાઈપેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા અપેક્ષાબેન ઠાકરશીભાઈ અજાણી (ઉ.વ.૨૪)એ અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦નાં રોજ સાંજના સમયેે ફરિયાદી અપેક્ષાબેન તથા સાથેના રાધિકાબેન બંને પ્લેઝર નં. જીજે-૦૩-ડીએસ-૨૦૨૪ વાળામાં મોરબી વાંકાનેર હાઈવે પર જઈ રહ્યા હોય દરમ્યાન દરિયાલાલ પ્લાઝા કોમ્પલેક્ષ નજીક પુરપાટ આવતા અજાણ્યા ડમ્પર ચાલકે પ્લેઝરને પાછળથી ઠોકર મારતા ફરિયાદી પ્લેઝર ચાલક અપેક્ષાબેના અને પાછળ બેઠેલા રાધિકાબેનને ઈજાઓ પહોચી હતી. ડમ્પર ચાલક અકસ્માત સર્જી વાહન લઇ નાશી ગયો હતો. મોરબી બી ડીવીઝન પોલીસે અકસ્માતનાં બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!