Saturday, May 18, 2024
HomeGujaratવાંકાનેરના વીસીપરા ચોક નજીકથી દેશી તમંચા સાથે યુવકને મોરબી એસઓજીએ દબોચ્યો

વાંકાનેરના વીસીપરા ચોક નજીકથી દેશી તમંચા સાથે યુવકને મોરબી એસઓજીએ દબોચ્યો

મોરબી એસઓજી ટીમે વાંકાનેરના વીસીપરા ચોક નજીક રોડ ઉપરથી ગેરકાયદેસર રીતે લાયસન્સ કે પરવાના વગરની દેશી હાથ બનાવટના દેશી તમંચા સાથે રાખી જાહેરમાં નીકળેલ આરોપી દીપકભાઇ અશોકભાઇ વાળા ઉવ.૩૧ રહે.વીશીપરા કુલી નગર-૦૧ને પકડી લેવામાં આવ્યો હતો. ત્યારે એસઓજી પોલીસ ટીમે આરોપી પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો નંગ ૧ કિ.રૂ.૫,૦૦૦/- કબ્જે લઇ આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ તથા જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!