Friday, December 27, 2024
HomeGujaratMorbiમોરબી એસઓજી ટીમે છેલ્લા છ વર્ષથી ટંકારા પોલીસ સ્ટેશનના ૫૦ લાખથી વધુની...

મોરબી એસઓજી ટીમે છેલ્લા છ વર્ષથી ટંકારા પોલીસ સ્ટેશનના ૫૦ લાખથી વધુની છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો

મોરબી એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈની સૂચનાથી એસઓજી પીઆઈ જે એમ આલની ટીમ દ્વારા ટંકારા પોલીસ મથકના વિસ્તારમાં પચાસ લાખ થી વધુ ઠગાઇના વર્ષ ૨૦૧૪ ના છેતરપીંડી અને ઠગાઈના ગુનામાં નાસતો ફરતો આરોપી સંદિપ બાબુલાલ સારડા ઉ.વ .૪૦ ધંધો – વેપાર રહે.દદરેવા તા.રાજગઢ જી.સુર ( રાજસ્થાન ) દદરવા ગામ તા.રાજગઢ જી.રૂ ( રાજસ્થાન ) હોવાની માહિતી મળતા એસઓજી ટીમે આરોપીને પકડી પાડી ટંકારા પોલીસ સ્ટેશનને સોપીને ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે આ સફળ કામગીરીમાં મોરબી એસ.ઓ.જી.પીઆઈ જે એમ આલના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ રસીકભાઇ કડીવાર તથા પરેશભાઇ પરમાર તથા પો.કોન્સ ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા રમેશભાઇ રબારી તથા સતિષભાઇ ગરચર તથા ડ્રા.પો.કોન્સ.સંદીપભાઇ માવલા,પરેશભાઈ ,ધર્મેન્દ્ર વાધડિયા સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!