Saturday, April 27, 2024
HomeNewsHalvadહળવદ તાલુકાના શિવપુર ગામના યુવાને ભારતીય સૈન્યમાં ૧૭ વર્ષ સેવા આપ્યા બાદ...

હળવદ તાલુકાના શિવપુર ગામના યુવાને ભારતીય સૈન્યમાં ૧૭ વર્ષ સેવા આપ્યા બાદ નિવૃત થઈ વતન પરત ફરતા સમસ્ત ગામ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

હળવદ તાલુકાના શિવપુર નાના એવા ગામના વતની હસમુખભાઈ મનસુખભાઇ સદાતીયાએ વર્ષ ૨૦૦૩ સપ્ટેમ્બરમાં ભારતીય સેનામાં ફરજ સ્વીકારી હતી. એક વર્ષ નાસિક ખાતે ટ્રેનિંગ લીધા બાદ ૫ વર્ષ જમ્મુ-કાશ્મીર, ૮ વર્ષ જાલંધર અને 3 વર્ષ હૈદરાબાદ ખાતે ફરજરત રહ્યા બાદ હાલ ઓક્ટોબર ૨૦૨૦માં કુલ ૧૭ વર્ષની નોકરીગાળો પૂરો કરી નિવૃત થયા હતા. ૧૭ વર્ષ સુધી ભારતીય સેનામાં રહી વિવિધ મોરચે દેશસેવા કર્યા બાદ તેઓ નિવૃત થતા પોતાના માદરે વતન પરત ફર્યા હતા. જ્યાં તેઓનું સમસ્ત ગામ લોકો દ્વારા ભાવ ભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!