Saturday, April 20, 2024
HomeNewsBirthdayમોરબી તાલુકા યુવા ભાજપના કોષાધ્યક્ષ અને બ્રહ્મસમાજના યુવા અગ્રણી નિરજભાઈ ભટ્ટનો આજે...

મોરબી તાલુકા યુવા ભાજપના કોષાધ્યક્ષ અને બ્રહ્મસમાજના યુવા અગ્રણી નિરજભાઈ ભટ્ટનો આજે જન્મદિવસ

મોરબીમાં યુવા સમાજ સેવક તરીકે જાણીતું નામ અને મોરબી તાલુકા ભાજપમાં કોષાધ્યક્ષ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જિલ્લાના મહામંત્રી નિરજભાઈ ભટ્ટનો આજે જન્મદિવસ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના યુવા અગ્રણી નિરજભાઈ ભટ્ટ દરેક ક્ષેત્રે પોતાની આગવી સુજબૂઝ ને કારણે હર હમેશ પ્રગતિ કરી રહ્યા છે ત્યારે તેઓ મોરબી બ્રહ્મસમાજપણ તેઓ પ્રત્યે એક અલગ જ લાગણી ધરાવે છે અને સમાજના લોકોને સેવા કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે ત્યારે આજે મોરબી તેમજ ગુજરાત ભરમાંથી બ્રહ્મસમાજના લોકો દ્વારા અને રાજકીય મિત્રો તેમજ સગા સ્નેહીઓ દ્વારા તેઓને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે મોરબી મિરર ટીમ દ્વારા પણ તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!