Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : વીસીપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પકડાયા

મોરબી : વીસીપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પકડાયા

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે વીસીપરા વિસ્તારમાં અવેક સ્મશાન રોડ ઉપર જુની જેલ પાસે ખુલ્લામાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા ઉમરફારુકભાઇ હારૂનભાઇ માણેક, નિતેશભાઇ મનુભાઇ સાંતલપરા, ધનજીભાઇ નાનજીભાઇ મોરવાડીયાને રોકડા રૂપીયા ૨૨૦૦/- સાથે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!