Friday, March 29, 2024
HomeGujaratમોરબી : સંઘવી શેરીમાંથી જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી : સંઘવી શેરીમાંથી જુગાર રમતા ત્રણ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૨ના રોજ મોરબીમાં સંઘવી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હસમુખભાઈ ઉર્ફે ફૌજી લીલમદાસનિમાવત, સંજયભાઈ ગરચર બોરીચા અને યુનિસભાઈ આમદભાઈ સુમરાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ.૧૦, ૭૦૦/- જપ્ત કરી આ ત્રણેય શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!