Wednesday, December 25, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી: અશોકભાઈ વૃજલાલ કારીયાનું દુઃખદ અવસાન

મોરબી: અશોકભાઈ વૃજલાલ કારીયાનું દુઃખદ અવસાન

મોરબી : વાઘપરા શેરી નં 7 ના રહેવાસી જેકીભાઈ કારીયાના પિતાશ્રી, હેત જેકીભાઈ કારીયાના દાદાશ્રી અને વાંકાનેરવાળા દિલીપભાઈ ,રાજુભાઈ (વિજય હોટલ, ફાટક) , વિજયભાઇ (વિજય હોટલ,ગોકુલ નગર), ઘનશ્યામભાઈ, યોગેશભાઈ, મુન્નાભાઈ (બાબા રામદેવ મંડપ) કારીયાના મોટા ભાઈ અશોકભાઈ વૃજલાલ કારીયાનું ગત તા: 18 ના અવસાન થયેલ છે.વર્તમાન પરિસ્થિતિને લઈને સદગતનું ટેલીફૉનિક બેસણું તા.21 ને સોમવારે સાંજના 4:થી 6 દરમિયાન રાખેલ છે.
(1) દિલીપભાઈ વૃજલાલ કારીયા: 9327012667 (2) જેકીભાઈ કારીયા: 9106261611 (3) રવિભાઈ કારીયા: 9722292922 પર શોક સંદેશ પાઠવી શકાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!