સ્વ.સંગીતાબેન (ગીતાબેન) સંજયભાઈ જાનીનું તા. ૩૦/૦૪/૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ચૈત્ર વદ ચોથના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૦૩/૦૫/૨૦૨૧ ના રોજ સાંજે ૦૪ થી ૦૬ રાખેલ છે.
ભરતભાઈ જાની (મો. ૯૯૨૫૨ ૧૪૩૪૩, ૭૫૬૭૮ ૨૯૯૩૭)
સંજયભાઈ જાની (મો. ૯૪૨૮૬ ૦૩૧૯૨), જગદીશભાઈ જાની (મો. ૯૯૯૮૦ ૨૨૦૫૫)
સરનામું : ભરતભાઇ હરિલાલ જાની (GEB)
મીરા પાર્ક, વાવડી રોડ,
મોમાઈ ડેરી વાળી શેરી,
મોરબી.