Thursday, March 28, 2024
HomeGujaratમોરબી : રવાપર રોડ પરથી ચોરી થયેલી સ્કોર્પિયો કાર અકસ્માત થયેલી હાલતમાં...

મોરબી : રવાપર રોડ પરથી ચોરી થયેલી સ્કોર્પિયો કાર અકસ્માત થયેલી હાલતમાં લાલપર નજીકથી મળી, ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર શકિત ટાઉનશીપ ગોલ્ડન વ્યુહ એપાર્ટમેન્ટ બ્લોકનં.૭૦૨માં રહેતા રાજેશભાઇ પ્રભુલાલ મારવણીયા (ઉ.વ.૩૨ ધંધો.વેપાર) એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૨૫/૩/૨૦૨૧નાં રોજ મોરબીના રવાપર રોડ ઉપર શકિત ટાઉનશીપ ગોલ્ડન વ્યુહ એપાર્ટમેન્ટ બ્લોકનં.૭૦૨ નીચેથી અજાણ્યા ઇસમો એ ફરીયાદીની સ્‍કોર્પીયો કાર નં. જીજે-૩૬-એલ-૧૬૫૬ (કિં.રૂ.૪,૦૦,૦૦૦/-) વાળી કારની ચોરી કરી લઇ જતા લાલપર ગામ નજીક અકસ્માત થયેલ હાલતમાં કાર રેઢી મુકી નાસી જતા કાર મળી આવી હતી. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!