સંજયભાઈ કારિયા (સાધના હોટેલ) તે સ્વ. બચુલાલ જેઠાલાલ કારિયાનાં પુત્ર તેમજ કિશોરભાઈ, સ્વ. કૌશિકભાઈ, ભાવેશભાઈ અને ભરતભાઈનાં નાનાભાઈ તેમજ વિવેક અને રિચાનાં પિતાનું તા.૨૪ ના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલીફોનીક બેસણું અને સાદડી તા. ૨૭ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.
કિશોરભાઈ – 97124 41341,
ભાવેશભાઈ – 94282 60060,
ભરતભાઈ – 94092 56166.