Friday, December 27, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી : શકત શનાળા નિવાસી કરણસિંહ સુખુભા ઝાલાનું દુઃખદ અવસાન,ટેલીફોનીક બેસણું

મોરબી : શકત શનાળા નિવાસી કરણસિંહ સુખુભા ઝાલાનું દુઃખદ અવસાન,ટેલીફોનીક બેસણું

મુ. શકત શનાળા સ્વ. સુખુભા શિવુભા ઝાલાના પુત્ર કરણસિંહ સુખુભા ઝાલા (ઉ.વ.૬૧) નું તા.૧૯-૦૪-૨૦૨૧, ચૈત્ર સુદ-૭ ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ૨૩-૦૪-૨૦૨૧, સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. સદ્ગતની ઉતરક્રિયા તા. ૨૪-૪-૨૦૨૧ને શનિવાર નાં રોજ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- Advertisement -
- Advertisement -

લી.
રઘુભા નવુભા ઝાલા (ભાઇ) મો. 9904296507
મહેન્દ્રસિંહ બટુકસિંહ ઝાલા (ભાઇ) મો. 9328177077
હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા (પુત્ર) મો. 9925600999
ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા (પુત્ર) મો. 9601799999
સુરેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા (પુત્ર) મો. 9725600009
ચશરાજસિંહ હિતેન્દ્રસિંહ ઝાલા (પૌત્ર), શૌર્યરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (પૌત્ર), હર્ષરાજસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા (પૌત્ર)
દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા(ભાણુભા), યોગીરાજસિંહ જયેન્દ્રસિંહ રાઠોડ (ભાણુભા), દિવ્યરાજસિંહ રઘુવિરસિંહ ઝાલા (ભાણુભા)

ઓમ શકિત પરિવાર (શકત શનાળા)

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!