Sunday, October 6, 2024
HomeGujaratમોરબી:વાવડી ગામમાં આવેલ સોસાયટીમાં તીનપત્તીની બાજી માંડી બેઠેલા બે બુઝુર્ગ પકડાયા

મોરબી:વાવડી ગામમાં આવેલ સોસાયટીમાં તીનપત્તીની બાજી માંડી બેઠેલા બે બુઝુર્ગ પકડાયા

મોરબીના વાવડી ગામે આવેલ જયશક્તિ સોસાયટીમાં એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા પીપળાના ઝાડ નીચે જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા પ્રવિણભાઇ પ્રેમજીભાઇ વસીયાણી ઉવ-૫૮ ધંધો મજુરી રહે.નાની વાવડી શક્તિ સોસાયટી તથા મંગલગીરી પરષોતમગીરી ગોસ્વામી ઉવ-૬૩ રહે નાની વાવડી શક્તિ સોસાયટીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા ૧૧,૬૦૦/- કબ્જે લઇ બંને આરોપીઓ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!