Saturday, April 27, 2024
HomeGujaratમોરબી: ચકમપર(જીવાપર) ગામેથી વિદેશી દારૂની બોટલો સાથે બે ઝડપાયા

મોરબી: ચકમપર(જીવાપર) ગામેથી વિદેશી દારૂની બોટલો સાથે બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ચકમપર (જીવાપર) ગામ નજીક તાલુકા પોલીસ પેટ્રોલીગમાં હોય દરમ્યાન અરબાઝ આદમભાઈ નારેજા અને મહમદભાઈ કરીમભાઈ સમા મોટરસાયકલ નં. જીજે-૩૬-પી-૧૮૫૨ પર શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૮ (કિં.રૂ.૮૪૦૦/-) મળી આવતા પોલીસે બનેની અટક કરી દારૂની બોટલો તથા મોટરસાયકલ મળી કુલ કિંમત રૂ.૨૮,૪૦૦/- નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!