Saturday, December 21, 2024
HomeGujaratમોરબી-વાંકાનેર પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ ૭ રિક્ષાઓ ડિટેઇન કરવામાં આવી

મોરબી-વાંકાનેર પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ ૭ રિક્ષાઓ ડિટેઇન કરવામાં આવી

આઈપીસી કલમ 283 હેઠળ મોરબી તથા વાંકાનેર પોલીસે ૭ સીએનજી રીક્ષા ડિટેઇન કરી તેના ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યાં.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડીવીઝન પોલીસે નગર દરવાજા રોડ વીસી ફાટક પાસેથી ૧ સીએનજી રીક્ષા, ગાંધી ચોક પાસેથી ૧ રીક્ષા, બી ડીવી. પોલીસે ત્રાજપર ચોકડી પાસેથી ૧ રીક્ષા, નટરાજ ફાટક પાસેથી ૧ રીક્ષા, તથા વાંકાનેર સીટી પોલીસે જિનપરા જકાતનાકા પાસેથી ૧ સીએનજી રીક્ષા અને વાંકાનેર તાલુકા પોલીસે ઢૂંવા ચોકડી પાસેથી ૨ સીએનજી રીક્ષા મળી કુલ ૭ રિક્ષા ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે રાખવાના ગુન્હામાં ડિટેઇન કરી ચાલકો વિરુદ્ધ કેસ કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!