Sunday, January 5, 2025
HomeGujaratમોરબીના બાળક ગંભીર બિમારીની સારવારમાં: મદદ માટે પરિવારની અપિલ

મોરબીના બાળક ગંભીર બિમારીની સારવારમાં: મદદ માટે પરિવારની અપિલ

મોરબીમાં રહેતા ગરીબ પરિવારનો બાળક ગંભીર શિકારીથી પીડાઈ રહ્યો છે. જેની સારવાર હાલ રેમ્બો હોસ્પિટલ રાજકોટ ખાતે ચાલી રહ્યી છે. ત્યારે પરિવારની પરિસ્થિતિ અતી કથળી હોવાના કારણે મદદ માટે અપિલ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં રહેતા ધર્મેશભાઈ સાવરિયાનો પુત્ર સુનિલ (ઉ.વ.8.5)ને પાંચ દિવસ પહેલા ઓચિંતા તબિયત ખરાઇ થઈ હતી. અને આંચકી ઉપડી જવાથી બેભાન થતાં સારવાર માટે હોસ્પીટલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારે હોસ્પીટલમાં રિપોર્ટ આવ્યે સુનીલને મગજમાં રસી થઈ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે અન્ય રિપોર્ટ કરાવતા કિડની અને હ્રદય નાનું થવા લાગ્યું છે.

અને હાલ સુનિલ રાજકોટની રેમ્બો હોસ્પીટલમાં સારવાર લઈ રહ્યો છે. અને પેશાબ પણ નહીં આવતા અતિ ખરાબ સ્થિતિમાં છે. ત્યારે સાવ ગરીબ પરિવારથી આવતા ધર્મેશભાઈ સાવરિયાના પરિવાર પણ જાણે આભ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અને પોતાના દિકરાનો જીવ બચાવવા માટે લોકોને ફુલ નહી તો ફુલની પાંખડી આપવા અપિલ કરી છે. વધુ માહિતી માટે ધર્મેશભાઈ સાવરિયાના મો.9909211279 પર સંર્પક કરી શકશો.

Bank Of Baroda

Hitesh Becharbhai Savariya
Account No.45920100002329
IFSC CODE: BARBOTRAMOR

Google Pay
No.99092 11279

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!