Tuesday, April 23, 2024
HomeGujaratમોરબીના ચાર પીઆઈની આંતરિક બદલીઓ કરાઈ

મોરબીના ચાર પીઆઈની આંતરિક બદલીઓ કરાઈ

મોરબી સીટી એ ડિવિઝન પીઆઈ તરીકે બી પી સોનારા જ્યારે એ ડીવીઝન માં ફરજ બજાવતા પીઆઈ બી જી સરવૈયાને સીપીઆઈ તરીકે,નવા પીઆઈ મુળુભાઈ ગોઢાણીયાને મોરબી તાલુકા અને વિરલ પટેલને વાંકાનેર સીટી પીઆઈ તરીકે મુકવામાં આવ્યા

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ચાર પીઆઈની આંતરિક બદલીઓ મોરબી એસપી એસ આર ઓડેદરા દ્વારા કરવામાં આવી છે જેમાં આજે સાંજે લાંબા સમયથી ઇન્ચાર્જ માં ચાલી રહેલા એ ડિવિઝન પોલીસમથકમાં ફરજ બજાવી રહેલા બી જી સરવૈયા ને સીપીઆઈ તરીકે અને વાંકાનેર શહેર પીઆઈ તરીકે ફરજ બજાવી રહેલા પીઆઈ બી પી સોનારાને એ ડિવિઝન પોલીસમથકમાં,નવા બદલી પામેલા આવેલા મુળુંભાઈ ગોઢાણીયાને મોરબી તાલુકા પીઆઈ તરીકે જ્યારે વિરલ પટેલને વાંકાનેર શહેર પીઆઈ તરીકે મુકવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે મોરબી એ ડિવિઝન પોલીસમથકમાં અગાઉ પણ પીઆઈ તરીકે બી પી સોનારા ફરજ બજાવી ચુક્યા છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની આચારસંહિતા લાગુ પડે એ પહેલાં પોલીસ વિભાગમાં આંતરિક બદલીઓ અને નવા બદલી પામીને આવેલા પીઆઈ ના પોસ્ટીગ પણ આપવામાં આવ્યા છે ત્યારે મોરબી તાલુકા નવેમ્બર માસથી પીઆઈનું પોલીસ સ્ટેશન બની ગયું છે જેમાં ત્યાં પ્રથમ વખત પીઆઈ ની નિમણુંક કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!