Thursday, April 18, 2024
HomeGujaratમાળીયા ત્રણ રસ્તા પાસેથી ધારદાર છરી સાથે નીકળેલા ત્રણ ઈસમો ઝડપાયા

માળીયા ત્રણ રસ્તા પાસેથી ધારદાર છરી સાથે નીકળેલા ત્રણ ઈસમો ઝડપાયા

માળીયા : માળીયા પોલીસ સ્ટાફે ગઈકાલે તા.૫ નાં રોજ માળીયા ત્રણ રસ્તા પાસે પેન્ટના નેફામાં પ્લા.ના હાથા વાળી સ્ટેનલેસ સ્ટીલની એક બાજુ ધાર અણીદાર છરી સાથે નીકળેલા અલગ અલગ ત્રણ આરોપીઓ અભ્રરામભાઇ સલીમભાઇ માણેક (ઉ.વ.૨૨, ધંધો-મજુરી, રહે.વીશીપરા, કુલીનગર વાડી વિસ્તાર, મોરબી), યાસીનભાઇ ફૈઝુભાઇ કટીયા (ઉ.વ.૧૯, ધંધો-મજુરી, રહે.માળીયા લોધીવાસ) તથા સદિક સુભાનભાઇ સમાણી (ઉ.વ.૨૪, ધંધો-મજુરી, રહે.ભાડ ફરીયામા, માળીયા મી.)ને ઝડપી પાડી માળીયા પોલીસે આ ત્રણેય આરોપીઓ સામે જાહેરનામાના ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!