Friday, December 27, 2024
HomeGujaratમોરબીના પાયલ બાવરવા સાહિત્યના વિષયમાં Ph.D થયા

મોરબીના પાયલ બાવરવા સાહિત્યના વિષયમાં Ph.D થયા

મોરબી : મોરબી જીલ્લાના છતર ગામ નિવાસી નાનજીભાઈ કરસનભાઈ ભીમાણીની પુત્રી તથા મોરબી નિવાસી શાંતિભાઈ હરિભાઈ બાવરવાની પુત્રવધુ પાયલ મિલનકુમાર બાવરવાએ સૌરાષ્ટ્ર યુનિવરર્સીટીમાં ડો. નીતિન વડગામાના માર્ગદર્શન હેઠળ ‘ચાર વાર્તાકારો : આધુનિકતાના સંદર્ભે એક અભ્યાસ’ એ વિષય પર ગુજરાતીમાં પીએચ.ડી.ની પદવી મેળવી બંને પરીવારનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -
- Advertisement -

ઉલ્લેખનીય છે કે પાયલબેનએ લગ્ન બાદ ચાર વર્ષ સુધી સાસરિયાથી અલગ રહીને પોતાની મંજિલ સુધી પહોંચવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે. પીએચ.ડી.ના અભ્યાસ સાથે સાથે આવશ્યક ગણાતી નેટ અને જીસેટની પરીક્ષા પણ ઉતીર્ણ થયેલ છે. ત્યારે તેઓ ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરતા રહે તેવી પરિવારજનો દ્વારા યાદીમાં શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!