મોરબી જીલ્લા પંચાયત સદસ્ય અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર એવા અજય લોરીયાએ આર્મીમાં ફરજ બજાવતા ગીર સોમનાથ જીલ્લાના રહીજ ગામના વતની વિક્રમસિંહ બહાદુરસિંહ ચુડાસમા (ઉ.વ.૩૨) જયપુર ઘોડેસવારીમાં શહીદ થયા હતા. ત્યારે અજય લોરિયા અને તેમની ટીમ શહિદ પરિવારને રૂબરૂ મળીને રૂપિયા ૧ લાખની રકમ અર્પણ કરી હતી અને માં ભારતીનું ઋણ અદા કર્યું હતું.