Monday, May 6, 2024
HomeGujaratમોરબીની મહિલા કોલેજ ખાતે નારી શક્તિ સંમેલન, સેલ્ફ ડિફેન્સ વર્કશોપ અને વક્તવ્ય...

મોરબીની મહિલા કોલેજ ખાતે નારી શક્તિ સંમેલન, સેલ્ફ ડિફેન્સ વર્કશોપ અને વક્તવ્ય યોજાયા

અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને વિનય કરાટે એકેડેમી દ્વારા આતંરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિ સંમેલન અને સેલ્ફ ડિફેન્સ વર્કશોપ તેમજ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા દિવસ નિમિત્તે આર ઓ પટેલ મહિલા કોલેજ ખાતે ” નારી શક્તિ સંમેલન સેલ્ફ ડિફેન્સ વર્કશોપ વક્તવ્યમાં મુખ્ય વક્તા તરીકે એડવોકેટ નસીમબેન ખોખરએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું જેમાં 200 થી વધુ બહેનો જોડાઈ હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!