Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન દ્વારા રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન પરિષદ યોજાઈ

મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન દ્વારા રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન પરિષદ યોજાઈ

મોરબીમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર-ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબી ખાતે તા. 1/12/2020 થી 3/12/2020 દરમ્યાન રોજ રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન પરિષદ -2020/21નું ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

- Advertisement -
- Advertisement -

જેમાં N.C.S.C.-2020-21 એટલે કે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2020/21નું મોરબી જીલ્લા માટે આયોજન કરવામાં આવેલ હતું. આ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (N.C.S.C.) -2020 / 21 તા.1/12/2020 થી 3/12/2020 દરમ્યાન કુલ 48 પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન થયુ હતું. તેમાંથી 33 પ્રોજેક્ટોએ ભાગ લીધો હતો. આ બધા પ્રોજેક્ટોનું રીઝલ્ટ તા. 10/12/2020નાં રોજ જાહેર કરવાંમાં આવશે. તેમ એલ.એમ.ભટ્ટ અને દિપેન ભટ્ટ દ્વારા યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!