Monday, May 20, 2024
HomeGujaratમોરબીની નીલકંઠ સ્કૂલ મતદાન-બૂથ પર વિદ્યાર્થીઓ દ્વારા શરબતની વ્યવસ્થા કરી લોકશાહીના પર્વની...

મોરબીની નીલકંઠ સ્કૂલ મતદાન-બૂથ પર વિદ્યાર્થીઓ દ્વારા શરબતની વ્યવસ્થા કરી લોકશાહીના પર્વની ઉજવણીમાં આપ્યું યોગદાન

મોરબી જીલ્લામાં લોકસભાની ચૂંટણીના યોજાઇ રહેલા મતદાન દરમિયાન મતદારોને કોઈ અગવડ ન પડે તે માટે જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે સાથે લોકો પણ આ કામગીરીમાં જોડાઈ રહ્યા છે જ્યાં મોરબીની નીલકંઠ સ્કૂલ મતદાન બૂથ પર વિદ્યાર્થીઓ દ્વારા મતદારો માટે લીંબુ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે લોકશાહીના આ ઉત્સવમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરવા જઈ રહ્યા હોય ત્યારે ધોમ ધખતા તાપમાં મતદારોને રાહત મળે અને નીલકંઠ સ્કૂલ બુથ ઉપર વધારે મતદાન થાય તેવા ઉમદા હેતુથી ‘નીલકંઠ કોમર્સ સ્કૂલ’ના હોંશીલા વિદ્યાર્થીઓ દ્વારા વરિયાળી – લીંબુનો શરબત પીવડાવી લોકોને વધારે ને વધારે મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!