Monday, November 25, 2024
HomeGujaratગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે ફોર્મ ભરતા નીમાબેન આચાર્ય

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે ફોર્મ ભરતા નીમાબેન આચાર્ય

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી આગામી 27 અને 28 સપ્ટેમ્બરે યોજાનાર વિધાનસભા સત્ર દરમિયાન યોજાશે. જેને પગલે અધ્યક્ષ પદ માટે નીમાબેન આચાર્ય અને ઉપાધ્યક્ષ માટે જેઠાભાઇ ભરવાડનું ફોર્મ ભરવામાં આવ્યું છે, જે સચિવે માન્ય રાખ્યા છે. આ ઉપરાંત દંડક પંકજભાઈ દેસાઇ અને સંસદિય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રીવેદીની હાજરીમાં આજે વિધાનસભા ખાતે ફોર્મ સચિવ ડી.એમ.પટેલને રજૂ કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!