રાજકોટ : મૂળ પડધરી નિવાસી નિર્મળાબેન કેશવલાલ ઠાકર ઉ.72 તે કેશવલાલ નંદલાલ ઠાકરના ધર્મપત્ની, પરેશભાઈ તથા કીર્તિબેન જયેશકુમાર જોશી (નાગપુર) હિતેશભાઈ (પત્રકાર)ના માતુશ્રી અને દિનેશભાઇ ઠાકર જામનગરના ભાભી તેમજ રાજેશભાઇ તથા મનીષભાઈ મનસુખભાઇ ઠાકરના કાકી તેમજ પંકજભાઈ વિનોદભાઈ ઠાકરના ભાભુનું તા.12ના રોજ અવસાન થયેલ છે.
સદગતનું બેસણું તા.14ને ગુરુવારે સાંજે 4થી5 તેમના નિવાસસ્થાન સ્વસ્તિક એવન્યુ, શાંતિનગર -1, નાગેશ્વર, જામનગર – રાજકોટ હાઇવે, ઘંટેશ્વર, રાજકોટ ખાતે રાખેલ છે.