Tuesday, April 30, 2024
HomeNewsBirthdayમોરબીના વરિષ્ઠ પત્રકાર પ્રવીણભાઈ વ્યાસનો આજે જન્મદિવસ

મોરબીના વરિષ્ઠ પત્રકાર પ્રવીણભાઈ વ્યાસનો આજે જન્મદિવસ

મોરબીમાં છેલ્લા ત્રણ દાયકાઓથી નીડર અને બાહોશ પત્રકાર તરીકે ફરજ બજાવતા એવા વરિષ્ઠ પત્રકાર પ્રવીણભાઈ વ્યાસનો આજે જન્મદિવસ છે.

- Advertisement -
- Advertisement -

તેઓએ પોતાની કારકિર્દી દરમિયાન અનેક અખબારોમાં પત્રકાર તરીકે જોડાઈને નીડરતા થી લોકોના અવાજને ઉચ્ચ સ્તરે પહોંચાડ્યો છે ત્યારે હાલમાં અકિલા અખબારમાં નીડર પત્રકાર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને અગાઉ તેઓ મચ્છુ કાંઠા વ્યાસ જ્ઞાતિના પ્રમુખ તરીકે અને પ્રેસ એસોસિયશનના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે ત્યારે આજે તેઓએ પોતાના જીવનના ૬૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે જેથી તેમના ચાહક વર્ગ અને મિત્ર વર્તુળ તરફથી તેઓના મોબાઈલ નંબર ૯૮૨૫૪ ૮૭૪૧૨ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહયો છે અને મોરબી મીરર ટીમ દ્વારા પણ તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!