Saturday, December 21, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસમાં  PSI નું પ્રમોશન મેળવનાર અધિકારીઓનું રાજપૂત કરણી સેના મોરબી...

મોરબી જિલ્લા પોલીસમાં  PSI નું પ્રમોશન મેળવનાર અધિકારીઓનું રાજપૂત કરણી સેના મોરબી દ્વારા સન્માન કરવામાં આવ્યું

આ તકે હળવદ એએસઆઈ પરાક્રમસિંહ ઝાલા, એએસઆઇ રાજદીપસિંહ રાણા તેમજ મોરબી એએસઆઈ વનરાજસિંહ રાણાને પીએસઆઈ નું પ્રમોશન અને પોસ્ટિંગ મળતા તેમજ ભારતીય સેનામાં ફરજ બજાવતા સહદેવ સિંહ ઝાલા (રવાપર)ને સુબેદારનું પ્રમોશન મળતા એમના પિતા પ્રતાપસિંહ ઝાલા સહિત અનેક અધિકારીઓનું સમાજના સાચા સેવક તરીકે મોમેન્ટો આપી સન્માન કરી ઉચ્ચ શિખરો સર કરવાની શુભેચ્છા આપી હતી.

- Advertisement -
- Advertisement -

આ પ્રસંગે રાજપૂત કરણી સેનાના જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા (સજનપર )તેમજ મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા (નાના વાગુદડ ), મોરબી જિલ્લા ઉપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા (પીલુડી ), ભગીરથ સિંહ જાડેજા( જાખર ), રવિરાજ સિંહ ઝાલા (પીપળી), યોગીરાજસિંહ ઝાલા (કીડી ), ઓમદેવ સિંહ જાડેજા (ગુંગણ), બ્રિજરાજસિંહ ઝાલા (સોશ્યલ મીડિયા ઈંચાર્જ), રઘુભા પરમાર (બગથરા), કૃષ્ણરાજ સિંહ (ખીજદડ)સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!