Saturday, May 18, 2024
HomeGujaratહળવદના પંચમુખી ઢોરા નજીકથી જાહેરમાં વર્લીમટકાનો જુગાર રમતા એક પકડાયો

હળવદના પંચમુખી ઢોરા નજીકથી જાહેરમાં વર્લીમટકાનો જુગાર રમતા એક પકડાયો

મળતી માહિતી અનુસાર હળવદ પોલીસ ટીમે હળવદ ટાઉનમાં પંચમુખી ઢોરા પાસે હીરાવાડી વિસ્તારમાં આવેલ ખુલ્લી જગ્યામાં બાવળની આડમાં વર્લી ફિચર્સના આંકડાનો પૈસાની હારજીતનો જુગાર રમતા નીતીનભાઇ ખેમશંકરભાઇ જોષી ઉવ.૫૭ રહે.હરીનગર ગોલ્ડ સોસાયટી હળવદને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે સ્થળ ઉપરથી વર્લી ફિચર્સના જુગાર રમવાનું સાહિત્ય સહીત રોકડા રૂ.૬૫૦/-નો મુદામાલ કબ્જે લઇ પકડાયેલ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!