Friday, March 29, 2024
HomeGujaratમોરબીના સ્મસાન રોડ પર એક્ટિવામાં બિયરના ડબલા ભરી નીકળેલ એક પકડાયો, એક...

મોરબીના સ્મસાન રોડ પર એક્ટિવામાં બિયરના ડબલા ભરી નીકળેલ એક પકડાયો, એક નાશી ગયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મોરબી સ્મસાન રોડ પર થી બાતમીને આધારે એક્ટિવાની ડેકીમાંથી બિયરના ડબલા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. જ્યારે એક ઇસમનું નાશી છુટતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે મોરબી સ્મસાન રોડ શંકર આશ્રમ તરફ જતા રોડ ઉપર ડબલ સવારીમાં નીકળેલ હોન્ડા કંપનીનુ એક્ટીવામા ડબલ સવારીમા નીકળેલ અરૂણ દિનેશ હળવદીયા ને અટકાવી એક્ટીવા રજી નં GJ-36-Q-7935 ની તલાશી લીધી હતી જે દરમિયાન એક્ટિવની ડેકીમા કિંગ ફીસર સ્ટોંગ પ્રીમીયમ બીયર ના 10 બીયરના ટીન કિંમત રૂ.૧૦૦૦ નો મુદામાલ ઝડપાયો હતો. આથી પોલીસે અરૂણ દિનેશ હળવદીયા ધરપકડ કરી હતી. પોલીસે દરોડા દરમિયાન રૂપિયા ૨૬,૦૦૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર થયેલ આરોપી કુમાર દિપક પંસારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!