Monday, May 13, 2024
HomeGujaratવાંકાનેર નજીક અંગ્રેજી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

વાંકાનેર નજીક અંગ્રેજી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

વાંકાનેર પંથકના સરતાનપર રોડ ટીટા ચોકડી પાસેથી દારૂની બોટલ લઈ નીકળતા શખસને વાંકાનેર પોલીસે ઝડપી લઈ પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર નજીક સરતાનપર રોડ ટીટા ચોકડી પાસેથી પસાર થતા બળદેવ જીણાભાઇ મારણસુરીયાને રોકીને તલાશી લેતા તેની પાસેથી એક બોટલ અંગ્રેજી દારૂની બોટલ મળી આવતા પોલીસે ધરપકડ કરી પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!