Sunday, September 8, 2024
HomeGujaratમોરબી અને હળવદમાંથી ત્રણ સ્થળોએ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો:બે ની શોધખોળ

મોરબી અને હળવદમાંથી ત્રણ સ્થળોએ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો:બે ની શોધખોળ

મોરબી અને હળવદમાં અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા દરમિયાન વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો છે જ્યારે બે ઇસમ ની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અલ્તાફ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ ને લાતીપ્લોટ માંથી ભારતીય બનાવટની વિદેશીઓ દારૂની બોટલ જેની કી. રૂ.૧૨૭૫ સાથે ઝડપી પાડ્યો હતો જ્યારે વિશિપરા માં આવેલ રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૪ બોટલ જેની કી રૂ.૫૨૫૦નો મુદામાલ ઝડપાયો હતો જ્યારે આરોપી સાજીદ ઉર્ફે સાજલો અબ્દુલભાઇ સુમરાની શોધખોળ હાથ ધરી છે.હળવદ પોલીસે મિયાણી ગામે મકાનમાંથી વિદેશી દારૂની ૧૦ બોટલ જેની કી. રૂ.૩૨૦૦ નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપી કિશનભાઈ રમેશભાઈ કુરિયા ની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!