Saturday, July 27, 2024
HomeGujaratહળવદ અને વાંકાનેરમાંથી વધુ બે બાઇકની ઉઠાંતરી

હળવદ અને વાંકાનેરમાંથી વધુ બે બાઇકની ઉઠાંતરી

મોરબી જિલ્લામાં બાઇક ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે પોલીસ પણ આ બાઇક ચોરી ના બનાવો અટકાવવા સતત પ્રયત્નશીલ છે ત્યારે હળવદ અને વાંકાનેરમાં વધુ બે બાઇક ચોરાવાના બનાવ સામે આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં વાંકાનેરના સંજયભાઈ ઘનશ્યામભાઈ નાકીયા નું GJ 13 AJ 3522 નંબરનું સ્પેલેન્ડર બાઇક સરતાનપર રોડ પર આવેલ સિલોન ગ્રેનીટો નામની ફેક્ટરીથી કોઈ ચોરી જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જ્યારે હળવદના શકિલભાઈ ઇમ્તિયાઝભાઈ ગિરાણાનું GJ 36 D 6087 નંબરનું કાળા કલરનું બાઇક ઘર ના ફળિયા માંથી કોઇ અજાણ્યો ઇસમ ચોરી જતા હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!