Saturday, April 27, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં રાજપર ગામેથી વિદેશી દારૂની બોટલો અને વ્હીસ્કીના પાઉચ સાથે એક...

મોરબી તાલુકાનાં રાજપર ગામેથી વિદેશી દારૂની બોટલો અને વ્હીસ્કીના પાઉચ સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસે રાજપર ગામની સીમમાંથી વનરાજભાઇ સેરશીયાની વાડીમાં રહેતા પ્રેમસિંહ લાડુસિંહ પૌવાર (ઉ.વ.૬૫, ધંધો-મજુરી,મુળ રહે. રાજવા, બીલીયાવાસ, રાજસમંદ, રાજસ્થાન) વાળાને બ્લેક જેગુઆર XXX રમ ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૭૫૦ મી.લી કાચની કંપની શીલપેક વિદેશીદારૂની બોટલ નંગ-૨૧ કિં.રૂ.૬,૩૦૦/- તથા ભારતીય બનાવટના રોયલ કલાસીક વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૧૮૦ મી.લી. ના કાગળના કંપની શીલપેક પાઉચ નંગ-૪૦ કિં.રૂ.૪,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૩૦૦/- ના મુદામાલ સાથે ઝડપી લઇ પ્રોહિબિશન એક્ટની કલમો મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!